ટ્રસ્ટની પ્રવૃત્તિઓ
શ્રી કનકેશ્વરીદેવી ગુરુ પૂજ્યા કેશવાનંદ બાપુ ટ્રસ્ટ દ્વારા ભારતભરમાં થતી વિવિધ ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓ
ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિઓ
શ્રી કનકેશ્વરીદેવી ગુરુ પૂજ્યા કેશવાનંદ બાપુ ટ્રસ્ટ ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત ભારતભરના વિવિધ સ્થળોએ અનેક ધાર્મિક, શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરે છે.
ગુજરાત- શ્રી કનકેશ્વરીદેવી ગુરુ પૂજ્યા કેશવાનંદ બાપુ ટ્રસ્ટ- વિવિધ સેવા કાર્ય પ્રવૃત્તિઓ
ધર્મ અને શિક્ષણ
- •બ્રહ્મર્ષિ શ્રી કેશવાનંદજી મહારાજ વેદ વિદ્યાલય-નિઃશુલ્ક (શ્રી ખોખરા હનુમાન હરિહર ધામ, મોરબી)
- •દિવ્યાંગ સેવા સંસ્થા- (શ્રી ખોખરા હનુમાન હરિહર ધામ, મોરબી)
- •સદગુરુ વાત્સલ્ય વાટીકા (શિશુ ગૃહ) - (શ્રી ખોખરા હનુમાન હરિહર ધામ, મોરબી)
- •શ્રી સદગુરુ વાનપ્રસ્થાશ્રમ- વૃદ્ધાશ્રમ (મોરબી, અશોકનગર-વિરમગામ)
- •અન્નક્ષેત્રો (શ્રી ખોખરા હનુમાન હરિહર ધામ,મોરબી, જુનાગઢ, વિરમગામ)
- •નર્મદા પરિક્રમા વાસીઓ માટે નિવાસ તથા અન્નક્ષેત્ર, (માલસર,જી.વડોદરા)
મહારાષ્ટ્ર- પૂજ્યામાં કનકેશ્વરીદેવી પ્રેરિત ધાર્મિક એવમ પારમાર્થિક પ્રવૃત્તિઓ
શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ
- •શ્રી વિશ્વ કલ્યાણ વેદ વિદ્યાલય (અકોલા)
- •અન્નક્ષેત્ર (લાતુર)
- •ગૌ શાળાઓ- (લાતુર, મહાતપુરી)
- •વનવાસી સેવા- રાશન, વસ્ત્ર, દવાઓ, ધાબળા (મેનઘાટ,આકોટ)
ઈન્દોર-પૂજ્યા માં કનકેશ્વરીદેવી પ્રેરિત ધાર્મિક એવમ પારમાર્થિક પ્રવૃત્તિઓ
શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ
- •કન્કેશ્વરી માતા મંદિર
- •માં કનકેશ્વરીદેવી સંસ્કાર કેન્દ્ર
- •માં કનકેશ્વરીદેવી શાસકીય મહાવિધાલય
- •માં કનકેશ્વરીદેવી વિદ્યાવિહાર
- •માં કનકેશ્વરીદેવી ઇન્ફોટેક સેંટર- કમ્પ્યુટર શિક્ષણ, લાઇબ્રેરિ, નિઃશુલ્ક IIT-JEE exam, UPSE exam coaching
- •રોટરી ક્લબ દ્વારા પ્રત્યેક બુધવાર નિઃશુલ્ક આંખો ની તપાસ, દવાઓ, ઓપરેશન
દાન અને આર્થિક સહાય
ટ્રસ્ટને સહયોગ કરી દાન આપવા માહિતી
સહાયતા માહિતી
- •આપનો સહયોગ 'શ્રી કનકેશ્વરીદેવી ગુરુ પૂજ્યા શ્રી કેશવાનંદ બાપુ ટ્રસ્ટ' ના નામે મોકલાવી શકો છો. ટ્રસ્ટમાં આપવામાં આવેલ દાનની રકમ ઇન્કમટેક્ષ Section 80G અંતર્ગત 50% ટકા કરમુક્ત પાત્ર છે.
- •શ્રી કનકેશ્વરીદેવી ગુરુ પૂજ્યા કેશવાનંદ બાપુ ટ્રસ્ટ Minister of Corporate Affairs, Government of India ના CSR એક્ટિવિટી અંતર્ગત રજિસ્ટ્રેશન થયેલું છે. CSR રજિસ્ટ્રેશન નંબર : CSR00054639
- •Bank : BANK OF BARODA A/c Name : Kankeshwaridevi Guru Keshvanand Bapu Trust A/c No. : 19430100000949 IFSC : BARB0ASHAHM
ચિત્રોમાં ટ્રસ્ટની પ્રવૃત્તિઓ
વિવિધ સ્થળોએ અમારી ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓની ઝલક

પ્રવૃત્તિઓની ઝલક

પ્રવૃત્તિઓની ઝલક

પ્રવૃત્તિઓની ઝલક

પ્રવૃત્તિઓની ઝલક

પ્રવૃત્તિઓની ઝલક

પ્રવૃત્તિઓની ઝલક
